ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિ

  1. A (ii) અને (iv)
  2. B (ii)
  3. C (i) અને (iii)
  4. D (iii)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) (iii)

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app