ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

5A જેટલો વિધુતપ્રવાહનું વહન કરતાં બે અતિલાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 m છે. જો વિધુતપ્રવાહો એક જ દિશામાં વહેતાં હોય, તો તેમની એકમ લંબાઈદીઠ તેમના પર લાગતું વિધુતબળ __________ N/m.

  1. A \(5 \times 10^{-5}\) , આકર્ષણ
  2. B \(5 \times 10^{-6}\),આકર્ષણ
  3. C \(5 \times 10^{-5}\),અપાકર્ષણ
  4. D \(5 \times 10^{-6}\), અપાકર્ષણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5 \times 10^{-6}\),આકર્ષણ

Step-by-step Solution

Detailed explanation

B
એકમ લંબાઈ દીઠ લાગતું બળ
\(\begin{aligned} \frac{ F }{l} & =\frac{\mu_0 I_1 I_2}{2 \pi y} \\ \therefore \quad \frac{F}{l} & =\frac{4 \pi \times 10^7 \times 5 \times 5}{2 \pi \times 1} \\ \therefore \quad \frac{F}{l} & =50 \times 10^{-7}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app