enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).
- A 2.4
- B 6.7
- C 4.4
- D 3.4
Answer & Solution
Correct Answer
(A) 2.4
Step-by-step Solution
Detailed explanation
A

\(\begin{array}{l}R=5 cm \\ r=3 cm \\ I=10 A\end{array}\)
વક્રસપાટીથી 2 cm અંતરે એટલે કે, અક્ષથી 3 cm દૂર ચુંબકીયક્ષેત્ર
\(\begin{array}{l} B =\frac{\mu_0 Ir }{2 \pi R ^2} \\ B=\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 3 \times 10^{-2}}{2 \pi \times\left(5 \times 10^{-2}\right)^2} \\ B=2.4 \times 10^{-5} T\end{array}\)

\(\begin{array}{l}R=5 cm \\ r=3 cm \\ I=10 A\end{array}\)
વક્રસપાટીથી 2 cm અંતરે એટલે કે, અક્ષથી 3 cm દૂર ચુંબકીયક્ષેત્ર
\(\begin{array}{l} B =\frac{\mu_0 Ir }{2 \pi R ^2} \\ B=\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 3 \times 10^{-2}}{2 \pi \times\left(5 \times 10^{-2}\right)^2} \\ B=2.4 \times 10^{-5} T\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.GUJCET 2016 Easy
- સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
More PYQs from GUJCET
- હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા ________.GUJCET 2015 Hard
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - વિકલ સમી. \(\frac{d y}{d x}=e^{x+y}\) નો વ્યાપક ઉકેલ __________ થશે.GUJCET 2026 Easy
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - જો \(k=p+q+r\) તો \(\left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right|\) ની કિંમત _________ છે.GUJCET 2017 Hard
- \(\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{i} \cdot(\hat{j} \times \hat{j})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})+\hat{i} \cdot(\hat{k} \times \hat{j})\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Easy