enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
\(V =100 \sqrt{2} \sin 100 t V\) વડે આપતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ \(1 \mu F\) ના કેપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન __________ mA હશે.
- A 10
- B 20
- C 40
- D 80
Answer & Solution
Correct Answer
(A) 10
Step-by-step Solution
Detailed explanation
A.10
\(I=\frac{V}{Z}\)
\(I=\frac{v_m}{\sqrt{2} \times \frac{1}{\omega C}}\)
\(I=\frac{v_m \times \omega C}{\sqrt{2}}\)
\(I=\frac{(100 \sqrt{2}) \times(100) \times\left(1 \times 10^{-6}\right)}{\sqrt{2}}\)
\(I=10^{-2}\)
\(I =10 \times 10^{-3} A\)
\(I=10 mA\)
\(I=\frac{V}{Z}\)
\(I=\frac{v_m}{\sqrt{2} \times \frac{1}{\omega C}}\)
\(I=\frac{v_m \times \omega C}{\sqrt{2}}\)
\(I=\frac{(100 \sqrt{2}) \times(100) \times\left(1 \times 10^{-6}\right)}{\sqrt{2}}\)
\(I=10^{-2}\)
\(I =10 \times 10^{-3} A\)
\(I=10 mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
- ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?GUJCET 2011 Hard
- 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- 1 મોલલ યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ શોધો.GUJCET 2022 Hard
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- \(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.GUJCET 2024 Hard
- \(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.GUJCET 2007 Hard
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard