enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
283 V મહત્તમ મૂલ્ય અને 35.4 Hz આવૃત્તિ વાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ \(R =3 \Omega, L =25.48 mH\) અને \(C=796 \mu F\) છે, તો અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ __________ છે.
- A \(4 \Omega\)
- B \(5 \Omega\)
- C \(3 \Omega\)
- D \(15 \Omega\)
Answer & Solution
Correct Answer
(C) \(3 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ \(Z = R\) \(Z = 3 \, \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium - 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- \(y=a_1\left(a_2+a_3\right) \cdot \cos \left(x+a_4\right)-a_5 e^{x+a_6}\) જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _________ છે.GUJCET 2019 Hard
- જ્યારે \(10 \mu C\) વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો હોય, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi\) છે. હવે બીજો \(10 \mu C\) વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે છે, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ થશે.GUJCET 2018 Easy
- એક બિંદુવત્ વિદ્યુતભાર, તેના પર કેન્દ્રિત 10 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી \(-1.0 \times 10^3 Nm ^2 C ^{-1}\) જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર કરે છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો, સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?GUJCET 2007 Easy
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy