enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક ચાંદીના તારનો \(27.5^{\circ} C\) તાપમાને અવરોધ \(2.1 \Omega\) અને \(100^{\circ} C\) તાપમાને અવરોધ \(2.7 \Omega\) છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન-ગુણાંક _________ થશે.
- A \(3.9 \times 10^{-3}{ }^{\circ} C ^{-1}\)
- B \(3.9 \times 10^{30} C ^{-1}\)
- C \(3.9 \times 10^{-3} C\)
- D \(3.9 \times 10^3{ }^{\circ} C\)
Answer & Solution
Correct Answer
(A) \(3.9 \times 10^{-3}{ }^{\circ} C ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(A)
\(\begin{aligned} R & =2.7 \Omega \\ R _0 & =2.1 \Omega \\ T & =100^{\circ} C \\ T _0 & =27.5^{\circ} C \\ R & = R _0[1+\alpha \Delta T ] \\ 2.7 & =2.1[1+\alpha(100-27.5)] \\ \frac{2.7}{2.1} & =1+\alpha(72.5) \\ \frac{9}{7} & =1+\alpha(72.5) \\ \frac{9}{7}-1 & =\alpha(72.5) \\ \frac{2}{7} & =\alpha(72.5) \\ \alpha & =\frac{2}{7 \times 72.5} \\ \alpha & =0.003940 \\ \alpha & =3.9 \times 10^{-3 \circ} C ^{-1}\end{aligned}\)
\(\begin{aligned} R & =2.7 \Omega \\ R _0 & =2.1 \Omega \\ T & =100^{\circ} C \\ T _0 & =27.5^{\circ} C \\ R & = R _0[1+\alpha \Delta T ] \\ 2.7 & =2.1[1+\alpha(100-27.5)] \\ \frac{2.7}{2.1} & =1+\alpha(72.5) \\ \frac{9}{7} & =1+\alpha(72.5) \\ \frac{9}{7}-1 & =\alpha(72.5) \\ \frac{2}{7} & =\alpha(72.5) \\ \alpha & =\frac{2}{7 \times 72.5} \\ \alpha & =0.003940 \\ \alpha & =3.9 \times 10^{-3 \circ} C ^{-1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - \(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.GUJCET 2007 Medium
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ \(10^3 Wm ^{-2}\) છે. આથી, 6m × 30m ના પરિમાણ વાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો ?GUJCET 2009 Easy
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- એક પરિપથમાં \(V = V _0 \sin \omega t\) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ \(I=I_0 \sin \left(\omega t-\frac{\pi}{2}\right)\) છે. પરિપથમાં વપરાતો પાવર __________.GUJCET 2006 Medium
- વિકલ સમીકરણ \(x \cdot \frac{d y}{d x}+2 y=x^2,(x \neq 0)\) નો સંકલન કારક ___________ છે.GUJCET 2025 Easy
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy -

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy