enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.

- A \(\frac{\sigma}{\varepsilon_0}(a-b-c)\)
- B \(\frac{\sigma}{\varepsilon_0}(a+b-c)\)
- C \(\frac{\sigma}{\varepsilon_0}(a-b+c)\)
- D \(\frac{\sigma}{\varepsilon_0}\left(a^2+b^2+c^2\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{\sigma}{\varepsilon_0}(a-b+c)\)
Step-by-step Solution
Detailed explanation
(C)
\(\begin{array}{l} V _{ A }= V _a+ V _b+ V _c \\ V_{ A }=\frac{1}{4 \pi \varepsilon_0}\left[\frac{q_a}{a}+\frac{q_b}{b}+\frac{q_c}{c}\right] \\ V _{ A }=\frac{1}{4 \pi \varepsilon_0}\left[\frac{4 \pi a^2 \sigma}{a}+\frac{4 \pi b^2(-\sigma)}{b}\right. \\ \left.\quad+\frac{4 \pi c^2(\sigma)}{c}\right] \\ V _{ A }=\frac{\sigma}{\varepsilon_0}[a-b+c]\end{array}\)
\(\begin{array}{l} V _{ A }= V _a+ V _b+ V _c \\ V_{ A }=\frac{1}{4 \pi \varepsilon_0}\left[\frac{q_a}{a}+\frac{q_b}{b}+\frac{q_c}{c}\right] \\ V _{ A }=\frac{1}{4 \pi \varepsilon_0}\left[\frac{4 \pi a^2 \sigma}{a}+\frac{4 \pi b^2(-\sigma)}{b}\right. \\ \left.\quad+\frac{4 \pi c^2(\sigma)}{c}\right] \\ V _{ A }=\frac{\sigma}{\varepsilon_0}[a-b+c]\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.GUJCET 2023 Hard
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium
- પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(0.5 \times 10^{-4} T\) છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ __________ \(A m ^2\) થાય. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T mA ^{-1}\right)\)GUJCET 2014 Easy
- 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે \(3.6^{\circ}\) વિચલન મળતું હોય તો પ્રિઝમકોણ __________ છે.GUJCET 2018 Easy
- બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- p - n જંકશનમાં space charge વિસ્તારની પહોળાઈ લગભગ ________\(\mu m\).GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2020 Easy
- તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____GUJCET 2018 Hard
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy