enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.
- A \(-2.1 \hat{j} Vm ^{-1}\)
- B \(6.3 \hat{j} Vm ^{-1}\)
- C \(4.2 \hat{j} Vm ^{-1}\)
- D \(-3.2 \hat{j} Vm ^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(6.3 \hat{j} Vm ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
B.\(6.3 \hat{j} Vm ^{-1}\)
\(\frac{ E }{ B }=c\)
\(E =c B\)
\(E =3 \times 10^8 \times 2.1 \times 10^{-8}\)
\(E =6.3 Vm ^{-1}\)
⇒ \(\vec{E} \times \vec{B}\) ની દિશા = c ની દિશા
\(\overrightarrow{ E } \times \hat{k}=\hat{i}\)
\(\overrightarrow{ E }\) ની દિશા \(=\hat{j}\)
\(\therefore \overrightarrow{ E }=6.3 \hat{j} Vm ^{-1}\)
\(\frac{ E }{ B }=c\)
\(E =c B\)
\(E =3 \times 10^8 \times 2.1 \times 10^{-8}\)
\(E =6.3 Vm ^{-1}\)
⇒ \(\vec{E} \times \vec{B}\) ની દિશા = c ની દિશા
\(\overrightarrow{ E } \times \hat{k}=\hat{i}\)
\(\overrightarrow{ E }\) ની દિશા \(=\hat{j}\)
\(\therefore \overrightarrow{ E }=6.3 \hat{j} Vm ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium - નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?GUJCET 2025 Hard
- સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ___________.GUJCET 2026 Easy
- જ્યાં ડીપ એંગલ \(60^{\circ}\) હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના ઊર્ધ્વ ઘટક \(z _E\) અને સમક્ષિતિજ ઘટક \(H_{\varepsilon}\) નો સંબંધ છે.GUJCET 2012 Easy
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર __________ થશે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ __________.GUJCET 2006 Hard
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- ડેનિયલ કોષ માટે \(E_{\text {cell }}^{\circ}=1.1 V\). ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા માટે Kc કેવી રીતે રજૂ કરાય છે?GUJCET 2025 Easy
- \(\int \frac{e^{2025+x} - e^{2025-x}}{e^{2026+x} + e^{2026-x}} \cdot dx = \underline{\hspace{1cm}} + C\)GUJCET 2026 Medium
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- નીચેના પૈકી કયું વિધેય \(\left(0, \frac{\pi}{8}\right)\) માં ઘટતું વિધેય છે ?GUJCET 2023 Easy