enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)
- A \(3.6 \times 10^{-3} J\)
- B \(3.6 \times 10^{-2} J\)
- C 36 J
- D 3.6 J
Answer & Solution
Correct Answer
(B) \(3.6 \times 10^{-2} J\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{aligned} U & =\frac{k q_1 q_2}{r_{12}} \\ \therefore \quad U & =\frac{9 \times 10^9 \times\left(-2 \times 10^{-6}\right)^2}{1} \\ \therefore \quad U & =9 \times 10^9 \times 4 \times 10^{-12} \\ \therefore \quad U & =36 \times 10^{-3} \\ \therefore \quad U & =3.6 \times 10^{-2} J\end{aligned}\)
\(\begin{aligned} U & =\frac{k q_1 q_2}{r_{12}} \\ \therefore \quad U & =\frac{9 \times 10^9 \times\left(-2 \times 10^{-6}\right)^2}{1} \\ \therefore \quad U & =9 \times 10^9 \times 4 \times 10^{-12} \\ \therefore \quad U & =36 \times 10^{-3} \\ \therefore \quad U & =3.6 \times 10^{-2} J\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઊર્ધ્વ ઘટક સમાન હોય, તો તે સ્થળે નમનકોણ કેટલો હશે ?GUJCET 2021 Hard
- બિંદુવત્ વિદ્યુતભાર \(2 q\) ને કારણે \(r\) અંતરે વિદ્યુતક્ષેત્ર E છે. હવે, વિદ્યુતભાર \(q\) R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે, તો પાતળા ગોળીય કવચના કેન્દ્રથી \(\frac{r}{2}(r \gg R )\) અંતરે વિદ્યુતક્ષેત્ર \(E ^{\prime}=\) ___________ છે.GUJCET 2025 Easy
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy