enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.
- A 50 W, 100 W
- B 50 W, 200 W
- C 100 W, 50 W
- D 200 W, 150 W
Answer & Solution
Correct Answer
(B) 50 W, 200 W
Step-by-step Solution
Detailed explanation
(B)
શ્રેણી જોડાણ માટે
\(\begin{array}{l}P_s=\frac{P_1 P_2}{P_1+P_2} \\P_s=\frac{100 \times 100}{100+100} \\P_s=50 W\end{array}\)
સમાંતર જોડાણ માટે
\(\begin{array}{l}P_P=P_1+P_2 \\P_P=100+100 \\P_P=200 W\end{array}\)
શ્રેણી જોડાણ માટે
\(\begin{array}{l}P_s=\frac{P_1 P_2}{P_1+P_2} \\P_s=\frac{100 \times 100}{100+100} \\P_s=50 W\end{array}\)
સમાંતર જોડાણ માટે
\(\begin{array}{l}P_P=P_1+P_2 \\P_P=100+100 \\P_P=200 W\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?GUJCET 2026 Easy
- રેખાઓની જોડ \(\vec{r}=-3 \hat{i}+\hat{j}+3 \hat{k}+\lambda(3 \hat{i}+5 \hat{j}+4 \hat{k})\) અને \(\vec{r}=-\hat{i}+4 \hat{j}+5 \hat{k}+\mu(\hat{i}+\hat{j}+2 \hat{k})\) વચ્ચેનો ખૂણો ___________ છે.GUJCET 2025 Hard
- \(
\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{1}{1+\tan ^4 x} d x=
\) _________ \(+c\).GUJCET 2023 Medium - એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (heating element) નો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} C \right)\) અવરોધ \(100 \Omega\) છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક \(1.35 \times 10^{-40 C-1}\) આપેલા હોય તો તારનો અવરોધ \(137 \Omega\)થાય ત્યારે તારનું તાપમાન શોધો.GUJCET 2022 Hard