ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

\(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.

  1. A 9950
  2. B 10025
  3. C 1000
  4. D 9975
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 9950

Step-by-step Solution

Detailed explanation

A
\(\begin{array}{l}R_s=\frac{V}{I_G}-G \\ R_s=\frac{100}{10 \times 10^{-3}}-50 \\ R_s=10000-50 \\ R_s=9950 \Omega\end{array}\)
Same subject
Explore more questions on app