enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
બિંદુવત્ વિદ્યુતભાર \(2 q\) ને કારણે \(r\) અંતરે વિદ્યુતક્ષેત્ર E છે. હવે, વિદ્યુતભાર \(q\) R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે, તો પાતળા ગોળીય કવચના કેન્દ્રથી \(\frac{r}{2}(r \gg R )\) અંતરે વિદ્યુતક્ષેત્ર \(E ^{\prime}=\) ___________ છે.
- A 4E
- B 2E
- C E
- D \(\frac{ E }{2}\)
Answer & Solution
Correct Answer
(B) 2E
Step-by-step Solution
Detailed explanation
\( E = \frac{k(2q)}{r^2} \) \( E' = \frac{kq}{(\frac{r}{2})^2} = \frac{4kq}{r^2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- I લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરત્વ L વધે છે, જ્યારે..... (અહીં આંટા N નિશ્ચિત છે.)GUJCET 2021 Hard
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- તત્ત્વોનો પરમાણુદળાંક__________.GUJCET 2016 Hard
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?GUJCET 2017 Easy
- ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.GUJCET 2011 Hard
- જો ગામા કિરણો, ક્ષ-કિરણો અને માઇક્રો તરંગોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_r, \lambda_x\) અને \(\lambda_m\) હોય, તો __________GUJCET 2016 Medium
More PYQs from GUJCET
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - ઝેનર ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 3 V હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ \(300 \AA\) હોય, તો વિધુતક્ષેત્રની તીવ્રતા\(\frac{ V }{ cm }\) થશે.GUJCET 2014 Easy
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=\sec x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2023 Medium
- તમને દરેકનો અવરોધ (resistance) \(1 \Omega\) હોય તેવા 10 અવરોધકો આપવામાં આવે છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. પછી તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. ન્યૂનતમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર (ratio) _______ છે.GUJCET 2013 Medium
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium