enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.
- A \(\sin ^{-1} \sqrt{\frac{16}{15}}\)
- B \(\sin ^{-1}\left(\frac{16}{15}\right)\)
- C \(\sin ^{-1}\left(\frac{1}{2}\right)\)
- D \(\sin ^{-1}\left(\frac{15}{16}\right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\sin ^{-1}\left(\frac{15}{16}\right)\)
Step-by-step Solution
Detailed explanation
D.\(\sin ^{-1}\left(\frac{15}{16}\right)\)
\(n=\frac{\sin \left(\frac{ A + D _m}{2}\right)}{\sin \frac{ A }{2}}\)
\(1.5=\frac{\sin \left(\frac{A+A}{2}\right)}{\sin \frac{A}{2}}\)
\(1.5=\frac{\sin A }{\sin \frac{ A }{2}}\)
\(1.5=\frac{2 \sin \frac{A}{2} \cos \frac{A}{2}}{\sin \frac{A}{2}}\)
\(1.5=2 \cos \frac{A}{2}\)
\(0.7500=\cos \frac{ A }{2}\)
\(\therefore \quad \frac{ A }{2}=\cos ^{-1} 0.7500\)
\(\therefore \quad \frac{ A }{2}=41.4^{\circ}\)
\(\therefore \quad A =82.8^{\circ}\)
\(n=\frac{\sin \left(\frac{ A + D _m}{2}\right)}{\sin \frac{ A }{2}}\)
\(1.5=\frac{\sin \left(\frac{A+A}{2}\right)}{\sin \frac{A}{2}}\)
\(1.5=\frac{\sin A }{\sin \frac{ A }{2}}\)
\(1.5=\frac{2 \sin \frac{A}{2} \cos \frac{A}{2}}{\sin \frac{A}{2}}\)
\(1.5=2 \cos \frac{A}{2}\)
\(0.7500=\cos \frac{ A }{2}\)
\(\therefore \quad \frac{ A }{2}=\cos ^{-1} 0.7500\)
\(\therefore \quad \frac{ A }{2}=41.4^{\circ}\)
\(\therefore \quad A =82.8^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં મૂકેલા એક \(\mu\) વક્રીભવનાંકવાળા કાચના પ્રિઝમ માટે લઘુતમ વિચલનકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું જ છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય કેટલું ?GUJCET 2021 Easy
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- \(6.4 \times\) \(10^{6} \mathrm{~m} / \mathrm{s}^{-1}\) ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(ઇલેક્ટ્રોનનું દળ \(m_e=9.11 \times 10^{-31} \mathrm{~kg}\),પ્લાન્ક અચળાંક \(h=6.63 \times 10^{-34} \mathrm{Js}\))GUJCET 2022 Medium - યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 nm છે. સ્લિટથી પડદાનું અંતર 100 cm અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, તો પાંચમી અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2021 Medium
- સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની ચોખ્ખી અસર પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
\(4{ }_1^1 H +2 e^{-} \rightarrow\) _____ \(+2 v+6 \gamma+\) _____ .GUJCET 2025 Medium - સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
More PYQs from GUJCET
- એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- જો \(A=\left[\begin{array}{cc}2 & 3 \\ 1 & -4\end{array}\right]\) નો વ્યસ્ત શ્રેણિક \(A ^{-1}=\left[\begin{array}{cc}a & \frac{3}{11} \\ \frac{1}{11} & b\end{array}\right]\) હોય, તો a + b = __________.GUJCET 2026 Medium
- નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં \(y=x^2 \cdot e^{-x}\) ઘટતું વિધેય છે?GUJCET 2026 Hard
- એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.GUJCET 2013 Medium
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium