enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઊર્ધ્વ ઘટક સમાન હોય, તો તે સ્થળે નમનકોણ કેટલો હશે ?
- A 60°
- B 45°
- C 30°
- D 90°
Answer & Solution
Correct Answer
(B) 45°
Step-by-step Solution
Detailed explanation
B. 45°
\(\tan I =\frac{ Z _{ E }}{ H _{ E }}\)
\(\tan I =\frac{ Z _{ E }}{ Z _{ E }} \quad\left(\because Z _{ E }= H _{ E }\right)\)
\(\begin{aligned} \therefore \quad \tan I =1 \\ I =\tan ^{-1} 1=45^{\circ}\end{aligned}\)
\(\tan I =\frac{ Z _{ E }}{ H _{ E }}\)
\(\tan I =\frac{ Z _{ E }}{ Z _{ E }} \quad\left(\because Z _{ E }= H _{ E }\right)\)
\(\begin{aligned} \therefore \quad \tan I =1 \\ I =\tan ^{-1} 1=45^{\circ}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?GUJCET 2025 Hard
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy - હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard
- 5A જેટલો વિધુતપ્રવાહનું વહન કરતાં બે અતિલાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 m છે. જો વિધુતપ્રવાહો એક જ દિશામાં વહેતાં હોય, તો તેમની એકમ લંબાઈદીઠ તેમના પર લાગતું વિધુતબળ __________ N/m.GUJCET 2018 Medium
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium