enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.
- A 40 cm
- B 20 cm
- C 10 cm
- D 30 cm
Answer & Solution
Correct Answer
(D) 30 cm
Step-by-step Solution
Detailed explanation
(D)
\(q_1=16 \mu C , q_2=-9 \mu C\)
\(\Rightarrow\) ધારો કે,\(-9 \mu C\) વિધુતભારથી x અંતરે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થાય છે. (P બિંદુ પાસે)
\(\begin{array}{l}\therefore E _1= E _2 \\ \therefore \frac{k q_1}{(10+x)^2 \times 10^{-4}}=\frac{k q_2}{x^2 \times 10^{-4}} \\ \therefore \frac{k \times 16 \times 10^{-6}}{(10+x)^2 \times 10^{-4}}=\frac{k \times 9 \times 10^{-6}}{x^2 \times 10^{-4}}\end{array}\)

\(\begin{array}{l}\therefore \frac{4}{10+x}=\frac{3}{x} \\ \therefore 4 x=30+3 x \\ \therefore x=30 cm\end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- ગેઇગર-માર્ડનના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખની જાડાઈ ________m છે.GUJCET 2024 Medium
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
More PYQs from GUJCET
- બિનઔષધિય IUDS માટે સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- જો \(\left|\begin{array}{lll}1! & 2! & 3! \\ 2! & 3! & 4! \\ 3! & 4! & 5!\end{array}\right|=2016 k\) હોય, તો \(k=\) ____________GUJCET 2019 Easy
- મનુષ્યમાં શુક્રઉત્પાદક નલિકાઓમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોના વહનનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?GUJCET 2025 Medium