enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.
- A 9 વોલ્ટ
- B \(9 \times 10^5\) વોલ્ટ
- C 80 વોલ્ટ
- D \(8 \times 10^6\) વોલ્ટ
Answer & Solution
Correct Answer
(D) \(8 \times 10^6\) વોલ્ટ
Step-by-step Solution
Detailed explanation
(D)
\(\begin{aligned} V & =\frac{k q}{r} \\ \therefore \quad V & =\frac{k Z e}{r} \\ \therefore \quad V & =\frac{9 \times 10^9 \times 50 \times 1.6 \times 10^{-19}}{9 \times 10^{-15}}\end{aligned}\)
\(\therefore \quad V =8 \times 10^6\) વોલ્ટ
\(\begin{aligned} V & =\frac{k q}{r} \\ \therefore \quad V & =\frac{k Z e}{r} \\ \therefore \quad V & =\frac{9 \times 10^9 \times 50 \times 1.6 \times 10^{-19}}{9 \times 10^{-15}}\end{aligned}\)
\(\therefore \quad V =8 \times 10^6\) વોલ્ટ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?GUJCET 2010 Medium
- તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.GUJCET 2026 Medium
- અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2014 Hard
More PYQs from GUJCET
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
- \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?GUJCET 2017 Easy
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium