ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
image

  1. A 8 A
  2. B 4 A
  3. C 3 A
  4. D 9 A
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 8 A

Step-by-step Solution

Detailed explanation

(A)
તારની લંબાઈ \(=2 \pi r\)
\({l}=2 \pi(2) \\ =4 \pi m\)
તારનો અવરોધ \(=\frac{1}{\pi} \times 4 \pi\)
\(=4 \Omega\)
ગૌણ ચાપ AB નો અવરોધ \(=1 \Omega\)
મુખ્ય ચાપ AB નો અવરોધ \(=3 \Omega\)
બંને વિભાગ સમાંતર રીતે જોડાયેલા હોવાથી,
\(\begin{array}{l} R _{ p }=\frac{1 \times 3}{1+3} \\ R _{ p }=\frac{3}{4} \Omega\end{array}\)
બેટરીમાં વહેતો પ્રવાહ
\(\begin{aligned} I =\frac{\varepsilon}{ R _{ p }} \\ \therefore I =\frac{6}{\frac{3}{4}} \\ \therefore I =\frac{6 \times 4}{3} \\ \therefore I =8 A\end{aligned}\)
Same subject
Explore more questions on app