ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.

  1. A \(4200 Å\)
  2. B \(5000 Å\)
  3. C \(4600 Å\)
  4. D \(6000 Å\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5000 Å\)

Step-by-step Solution

Detailed explanation

\(\lambda = \frac{y_n d}{n D}\) \(\lambda = \frac{(1.5 \times 10^{-2}) (0.2 \times 10^{-3})}{3 \times 2.0}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app