enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?
- A ગ્લુકોઝ ટોલેન્સ પ્રક્રિયા આપે છે.
- B ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે પ્રક્રિયા કરે છે.
- C ગ્લુકોઝ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઈટ સાથે પ્રક્રિયા આપતું નથી.
- D ગ્લુકોઝ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે.
Answer & Solution
Correct Answer
(C) ગ્લુકોઝ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઈટ સાથે પ્રક્રિયા આપતું નથી.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- નીચેનામાંથી કયુ વિધાન સંયોજકતા બંધન સિદ્ધાંતને લાગું પડતું નથી?GUJCET 2026 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - અર્હેનિયસ સમીકરણ મુજબ, લોગનો ઢાળ \(k \rightarrow \frac{1}{T}\) પ્લોટ _____ .GUJCET 2014 Medium
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- જો \(|\vec{x}|=|\vec{y}|=|\vec{x}+\vec{y}|=1\) તો \(|\vec{x}-\vec{y}|=\) _________ છે.GUJCET 2019 Medium
- જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.GUJCET 2025 Medium
- એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium