ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter

એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.

  1. A \(2 \times 10^{-3}\)
  2. B \(2 \times 10^3\)
  3. C \(2.5 \times 10^3\)
  4. D \(2.5 \times 10^{-3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2 \times 10^3\)

Step-by-step Solution

Detailed explanation

B.\(2 \times 10^3\)
\(\begin{aligned} H & =n I \\ & =1000 \times 2 \\ & =2 \times 10^3 \frac{A}{ m }\end{aligned}\)
Same subject
Explore more questions on app