ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________

  1. A \(4 \pi \times 10^{-7} N\)
  2. B \(5 \times 10^{-5} N\)
  3. C \(8 \pi \times 10^{-7} N\)
  4. D \(8 \times 10^{-5} N\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(8 \times 10^{-5} N\)

Step-by-step Solution

Detailed explanation

D
Image
\(\begin{aligned} F & =\frac{\mu_0 I_1 I_2 l}{2 \pi y} \\ \therefore F & =\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 2 \times 2}{2 \pi \times 10 \times 10^{-2}} \\ \therefore F & =8 \times 10^{-5} N\end{aligned}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app