enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક LCR AC પરિપથમાં L = 25mH \(R = 3 \Omega\) અને C = 62.5 μF છે તો આ પરિપથ માટે અનુનાદિય આવૃત્તિ શોધો.
- A 35.40 Hz
- B 100 Hz
- C 127.39 Hz
- D 21 Hz
Answer & Solution
Correct Answer
(C) 127.39 Hz
Step-by-step Solution
Detailed explanation
C.127.39 Hz
અનુનાદીય આવૃત્તિ
\(v_0=\frac{1}{2 \pi \sqrt{ LC }}\)
\(\therefore v_0=\frac{1}{2 \times 3.14 \times \sqrt{25 \times 10^{-3} \times 62.5 \times 10^{-6}}}\)
\(\therefore v_0=\frac{1}{2 \times 3.14 \times 12.5 \times 10^{-4}}\)
\(\therefore v_0=127.39 Hz\)
અનુનાદીય આવૃત્તિ
\(v_0=\frac{1}{2 \pi \sqrt{ LC }}\)
\(\therefore v_0=\frac{1}{2 \times 3.14 \times \sqrt{25 \times 10^{-3} \times 62.5 \times 10^{-6}}}\)
\(\therefore v_0=\frac{1}{2 \times 3.14 \times 12.5 \times 10^{-4}}\)
\(\therefore v_0=127.39 Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.GUJCET 2013 Medium
- જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.GUJCET 2006 Hard
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- એક m દળ અને q વિધુતભાર ધરાવતાં સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં X અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા _______ હશે.GUJCET 2014 Easy
- એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?GUJCET 2015 Hard
- ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.
GUJCET 2011 Easy - 31.4 cm લંબાઈ, \(10^{-3} m^2\) આડછેદનું ક્ષેત્રફળ અને \(10^3\) કુલ આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું છે?GUJCET 2011 Medium
- \(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?GUJCET 2019 Easy
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium