enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
\(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.
- A \(C _1+ C _2\)
- B \(\frac{C_1}{C_2}\)
- C \(C _1 C _2\)
- D \(\frac{ C _2}{ C _1}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{C_1}{C_2}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(C _1\) અને \(C _2\) ના સમાંતર જોડાણનો સામાન્ય વિધુત સ્થિતિમાનનો તફાવત
\(\begin{aligned} & V _1= V _2 \\ \therefore & \frac{q_1}{ C _1}=\frac{q_2}{ C _2} \quad\left(\because C =\frac{ Q }{ V }\right) \\ \therefore \quad & \frac{q_1}{q_2}=\frac{ C _1}{ C _2}\end{aligned}\)
\(C _1\) અને \(C _2\) ના સમાંતર જોડાણનો સામાન્ય વિધુત સ્થિતિમાનનો તફાવત
\(\begin{aligned} & V _1= V _2 \\ \therefore & \frac{q_1}{ C _1}=\frac{q_2}{ C _2} \quad\left(\because C =\frac{ Q }{ V }\right) \\ \therefore \quad & \frac{q_1}{q_2}=\frac{ C _1}{ C _2}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- 15 વિદ્યુતભારો, પ્રત્યેકનું મૂલ્ય \(q\) છે, તેમને X-અક્ષ પર 0.5 R સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. 1.5 R ત્રિજ્યાની ગોળાકાર બંધ સપાટી સાથે સંકળાયેલું મહત્તમ વિદ્યુત ફ્લક્સ, જ્યારે આ વિદ્યુતભારો પૈકીનો એક વિદ્યુતભાર કેન્દ્ર પર હોય, ત્યારે તે ___________ છે.GUJCET 2025 Medium
- કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2020 Easy
- અણુની ધ્રુવીયતાનો એકમ ________ છે.GUJCET 2018 Easy
- હવામાંથી પસાર થતાં 9 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈદીઠ તરંગોની સંખ્યા __________.GUJCET 2017 Easy
- એક સમાન તારનો અવરોધ \(24 \Omega\) છે. તેને વાળીને વર્તુળના આકારમાં બનાવવામાં આવે છે. આ વર્તુળના કોઈપણ વ્યાસના બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ હશે.GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- જો \(2 \sin ^{-1} x=\sin ^{-1}\left(2 x \sqrt{1-x^2}\right)\) તો, \(x \in\) _________.GUJCET 2022 Medium
- 0.1 M KCI દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 \(\Omega\) અને દ્રાવણની વાહકતા 1.29 /m હોય તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2023 Medium
- \(\triangle \mathrm{ABC}\) મi \(\mathrm{A}=\tan ^{-1} 2\) અને \(\mathrm{B}=\tan ^{-1} 3\) હોય, તો \(\mathrm{C}=\)GUJCET 2017 Medium
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium - નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)GUJCET 2025 Easy
- નીચે પૈકી કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે ?GUJCET 2024 Hard