enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
સિઝીયમની થ્રેશોલ્ડ આવૃત્તિ \(5.16 \times 10^{14}\) Hz છે, તો તેનું કાર્યવિધેય ___________ ev છે.
- A 4.12
- B 2.14
- C 1.12
- D 1.14
Answer & Solution
Correct Answer
(B) 2.14
Step-by-step Solution
Detailed explanation
B
કાર્યવિધેય
\(\phi_0=h v_0\)
\(\phi_0=\frac{6.625 \times 10^{-34} \times 5.16 \times 10^{14}}{1.6 \times 10^{-19}}\)
\(\phi_0=2.136 \mathrm{eV}\)
\(\phi_0=2.14 \mathrm{eV}\)
કાર્યવિધેય
\(\phi_0=h v_0\)
\(\phi_0=\frac{6.625 \times 10^{-34} \times 5.16 \times 10^{14}}{1.6 \times 10^{-19}}\)
\(\phi_0=2.136 \mathrm{eV}\)
\(\phi_0=2.14 \mathrm{eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- આદર્શ એમિટર અને આદર્શ વોલ્ટમિટરના અવરોધનાં મૂલ્યો અનુક્રમે _________ \(\Omega\) તથા __________ \(\Omega\) છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?GUJCET 2026 Medium
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રમણ શક્ય નથી?GUJCET 2007 Easy
- ચકલી બીજ ખાય છે. ત્યારબાદ તે જંતુઓ ખાય છે. બંને પરિસ્થિતિઓમાં ચકલી કયા પોષણ સ્તરમાં અનુક્રમે સ્થાન ધરાવે છે?GUJCET 2026 Hard
- ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
-

જો P અને S ટોલ્યુઈન હોય તો Q અને R અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium