enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
મોબાઇલ ફોન, ધ્વનિ સંદેશાવ્યવહાર માટે __________ ના રેડિયોતરંગોનો ઉપયોગ કરે છે.
- A UHF
- B HF
- C VHF
- D LF
Answer & Solution
Correct Answer
(A) UHF
Step-by-step Solution
Detailed explanation
A.UHF
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.GUJCET 2024 Easy
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
- એલ્નિકો __________ ની મિશ્ર ધાતુ છે.GUJCET 2019 Easy
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- એક m દળ અને q વિધુતભાર ધરાવતાં સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં X અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા _______ હશે.GUJCET 2014 Easy
- કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium - પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium