enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.
- A \(\frac{1}{2}\)
- B 2
- C \(\frac{1}{\sqrt{2}}\)
- D \(\sqrt{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
(A)

\(q_1\) અને \(q_2\) વચ્યે લાગતું કુલંબ બળ
\(F _{12}=\frac{k q_1 q_2}{r^2}=\frac{k q^2}{r^2}\)
\(q_1\) અને \(q_3\) વચ્ચે લાગતું કુલંબ બળ
\(\begin{array}{l} F _{13}=\frac{k q_1 q_3}{r^2} \\ F_{13}=\frac{k q^2}{(\sqrt{2} r)^2} \quad(\because r=\sqrt{2} r) \\ F _{13}=\frac{k q^2}{2 r^2} \\ \frac{F_{13}}{F_{12}}=\frac{k q^2}{2 r^2} \times \frac{r^2}{k q^2}=\frac{1}{2}\end{array}\)

\(q_1\) અને \(q_2\) વચ્યે લાગતું કુલંબ બળ
\(F _{12}=\frac{k q_1 q_2}{r^2}=\frac{k q^2}{r^2}\)
\(q_1\) અને \(q_3\) વચ્ચે લાગતું કુલંબ બળ
\(\begin{array}{l} F _{13}=\frac{k q_1 q_3}{r^2} \\ F_{13}=\frac{k q^2}{(\sqrt{2} r)^2} \quad(\because r=\sqrt{2} r) \\ F _{13}=\frac{k q^2}{2 r^2} \\ \frac{F_{13}}{F_{12}}=\frac{k q^2}{2 r^2} \times \frac{r^2}{k q^2}=\frac{1}{2}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?GUJCET 2017 Easy
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. (બેટરીનો અવરોધ અવગણ્ય છે).

કોઈ એક ક્ષણે પ્રવાહ I = 2A હોય અને તે \(10^2 As ^{-1}\) ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?GUJCET 2015 Hard - 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.GUJCET 2017 Medium
- અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ?GUJCET 2020 Medium
- R ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુતભાર Q છે તો કવચના કેન્દ્રથી \(r= R / 2\) અંતરે વિદ્યુત સ્થિતિમાન ___________.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)GUJCET 2015 Medium
- આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.GUJCET 2026 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard