enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?
- A 2-બ્રોમો-3-મિથાઈલબ્યુટેન
- B 2-ક્લોરો-3-મિથાઈલબ્યુટેન
- C ક્લોરોમિથેન
- D 2-બ્રોમો-2-મિથાઈલ પ્રોપેન
Answer & Solution
Correct Answer
(D) 2-બ્રોમો-2-મિથાઈલ પ્રોપેન
Step-by-step Solution
Detailed explanation
D


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એનિલિનના નાઇટ્રેશન દ્વારા કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Easy
- \(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________GUJCET 2023 Easy
- નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ, 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય, તો તથા બંનેની ઘનતા 1 ગ્રામ/સેમી³ હોય, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીયદળ કેટલા ગ્રામ/મોલ થશે ? [યુરિયાનું મોલેક્યુલર માસ =60 ગ્રામ / મોલ]GUJCET 2017 Easy
- નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- વેગ અચળાંક \(k =4.5 \times 10^{-7} L^2 mol^{-2} s^{-1}\) હોય તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે?GUJCET 2026 Medium
- સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.GUJCET 2023 Hard
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium