enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.
- A 25 V
- B 20 V
- C 10 V
- D 5 V
Answer & Solution
Correct Answer
(D) 5 V
Step-by-step Solution
Detailed explanation
D.5 V
\(v^2=v_R^2+\left(v_C-v_1\right)^2\)
\(\therefore v^2=(5)^2+(10-10)^2\)
\(\therefore v^2=25\)
\(\therefore \quad v=5 V\)
\(v^2=v_R^2+\left(v_C-v_1\right)^2\)
\(\therefore v^2=(5)^2+(10-10)^2\)
\(\therefore v^2=25\)
\(\therefore \quad v=5 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?GUJCET 2025 Hard
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.GUJCET 2007 Medium
- નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
- _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
- લઘુબીજાણુધાની ની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્રો ધરાવે છે ?GUJCET 2023 Medium
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard