enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)
- A \(6 \times 96500 C\)
- B \(2 \times 96500 C\)
- C \(3 \times 96500 C\)
- D \(4 \times 96500 C\)
Answer & Solution
Correct Answer
(D) \(4 \times 96500 C\)
Step-by-step Solution
Detailed explanation
પ્રક્રિયા માટે \( \frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2 \) \( 2O^{2-} \rightarrow O_2 + 4e^- \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણ ધરાવતા બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે. જો તેમનામાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવામાં આવે ત્યારે નિકલનું વજન કેટલું હશે?\([ Al =27 g / mol , Ni =58.5 g / mol ]\)GUJCET 2015 Hard
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard - કિલેટ થેરાપી સારવારમાં શરીરમાં લેડ મેટલની ઝેરી અસરને દૂર કરવા માટે કયો લિગેન્ડ ઉપયોગી છે?GUJCET 2008 Easy
More PYQs from GUJCET
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard
- નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?GUJCET 2026 Hard
- દૃશ્યપ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો __________ છે॰GUJCET 2023 Medium
- અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ __________ સમપ્રમાણમાં છે.GUJCET 2010 Medium
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium