enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(x y=4\), \(x=1\) અને \(x=3\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.
- A \(\log 12\)
- B \(\log 64\)
- C \(\log 81\)
- D \(\log 27\)
Answer & Solution
Correct Answer
(C) \(\log 81\)
Step-by-step Solution
Detailed explanation
\(A = \int_{1}^{3} \frac{4}{x} \, dx\) \(A = [4 \log|x|]_{1}^{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- રેખાઓ \(\frac{1-x}{3}=\frac{7 y-14}{2 p}=\frac{3-z}{-2}\) અને \(\frac{7-7 x}{3 p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, p નું મૂલ્ય __________ છે.GUJCET 2026 Hard
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = _________\(+C\).GUJCET 2022 Hard
- \(\tan ^{-1}\left[\frac{\sqrt{2}}{\sqrt{3}} \cos \left(5 \sin ^{-1} \frac{1}{\sqrt{2}}\right)\right]=\) ___________ .GUJCET 2025 Medium
- \(\int(x+1)(x+3)(x+2)^7 d x\) = _________\(+C\).GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.GUJCET 2026 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium