enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.
- A 7900
- B 1950
- C 2000
- D 7950
Answer & Solution
Correct Answer
(D) 7950
Step-by-step Solution
Detailed explanation
D
\(\begin{aligned} & & \frac{\frac{V}{R+G}}{V} & =\frac{\phi_1}{\phi_2} \\ & \therefore & \frac{R^{\prime}+G}{R+G} & =\frac{30}{15} \\ & \therefore & \frac{R^{\prime}+50}{3950+50} & =2 \\ & \therefore & R^{\prime}+50 & =8000 \\ & \therefore & R^{\prime} & =7950 \Omega\end{aligned}\)
\(\begin{aligned} & & \frac{\frac{V}{R+G}}{V} & =\frac{\phi_1}{\phi_2} \\ & \therefore & \frac{R^{\prime}+G}{R+G} & =\frac{30}{15} \\ & \therefore & \frac{R^{\prime}+50}{3950+50} & =2 \\ & \therefore & R^{\prime}+50 & =8000 \\ & \therefore & R^{\prime} & =7950 \Omega\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
- સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ m હોય છે.GUJCET 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
- કુલંબ અચળાંક \(k\) નું પારિમાણિક સૂત્ર (અહીં વિધુતપ્રવાહનું પરિમાણ સૂત્ર I લો.) ________ છે.GUJCET 2016 Hard
- ક્યું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે ?GUJCET 2018 Easy
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium