enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો \(N _{ s }> N _{ p }\) તો __________ થશે.
- A \(V_S
- B \(V_S>V_P\)
- C \(V_S=V_P\)
- D આમાંથી એકપણ નહીં.
Answer & Solution
Correct Answer
(B) \(V_S>V_P\)
Step-by-step Solution
Detailed explanation
B.\(V_S>V_P\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - A.C. પરિપથમાં આદર્શ કેપેસિટરમાં સરેરાશ પાવર વ્યય કેટલો થાય ?GUJCET 2009 Easy
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium - આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(e^{\frac{d^2 y}{d x^2}}=x\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ છે.GUJCET 2021 Medium
- \(
\frac{d}{d x}\left(\sqrt{3} \sin \left(2 x+\frac{\pi}{3}\right)+\cos \left(2 x+\frac{\pi}{3}\right)\right)=
\)_________GUJCET 2017 Hard - \(R =6 \Omega\) નો અવરોધ, L = 1 H નું ઇન્ડક્ટર અને \(C=17.36 \mu F\) નું કેપેસિટર AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q-ફેક્ટર શોધો.GUJCET 2010 Easy
- \(\left\{\frac{d}{d x}\left(x^x+x^{x+1}+x^{x+2}\right)\right\}_{x=e}=\) _________.GUJCET 2023 Easy
- \(C _6 H _6+ X \xrightarrow[\Delta AlCl _3]{\text { Anhydrous }} \text{Isopropylbenzene} \xrightarrow[\text { (ii) } H ^{+}]{\text {(i) } O _2} { Y }+{ Z }\)
આ પ્રક્રિયામાં \(X, Y\) અને Z અનુક્રમે ___________ છે.GUJCET 2025 Medium - આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium