enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?
- A \(35^{\circ}\)
- B \(38^{\circ}\)
- C \(40^{\circ}\)
- D \(53^{\circ}\)
Answer & Solution
Correct Answer
(D) \(53^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
\( i = \frac{A + \delta_m}{2} \) \( i = \frac{60^{\circ} + 46^{\circ}}{2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)GUJCET 2010 Easy
- 7 ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા સુરેખ વાહકતારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી 'a' જેટલા લંબ અંતરે (જ્યાં a < r ) ચુંબકીયક્ષેત્રની તીવ્રતા Β α __________GUJCET 2018 Hard
- કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી \(10^{19}\) ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિધુતભાર __________.GUJCET 2015 Easy
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .GUJCET 2006 Easy
- એક સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 : 1 છે. 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વોલ્ટેજ મળે ?GUJCET 2012 Easy
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- કોઈ એક વિસ્તારમાં (x, y, z) m બિંદુએ વિધુતસ્થિતિમાન \(V=5 x^2\) Volt વડે અપાય છે, તો (1, 2, 3) m બિંદુએ વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\) _______ \(\frac{ N }{ C }\).GUJCET 2013 Medium
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^3\) =_________.GUJCET 2022 Easy
- મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.GUJCET 2020 Easy