enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
કોઈ એક વિસ્તારમાં (x, y, z) m બિંદુએ વિધુતસ્થિતિમાન \(V=5 x^2\) Volt વડે અપાય છે, તો (1, 2, 3) m બિંદુએ વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\) _______ \(\frac{ N }{ C }\).
- A \(\hat{i}+2 \hat{j}+3 \hat{k}\)
- B \(-20 \hat{j}\)
- C \(-30 \hat{k}\)
- D \(-10 \hat{i}\)
Answer & Solution
Correct Answer
(D) \(-10 \hat{i}\)
Step-by-step Solution
Detailed explanation
(D)
\(\begin{aligned} & E= - \frac{N}{d x} \\ \therefore & E= - \frac{d}{d x}\left(5 x^2\right) \\ \therefore & E= -10 x \\ \therefore & E=-10(1) \\ \therefore & E=-10 i \frac{N}{C}\end{aligned}\)
\(\begin{aligned} & E= - \frac{N}{d x} \\ \therefore & E= - \frac{d}{d x}\left(5 x^2\right) \\ \therefore & E= -10 x \\ \therefore & E=-10(1) \\ \therefore & E=-10 i \frac{N}{C}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy - હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\left(\mu_0\right)\) નો એકમ __________ છે.GUJCET 2014 Hard
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)GUJCET 2015 Medium
- 283 V મહત્તમ મૂલ્ય અને 35.4 Hz આવૃત્તિ વાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ \(R =3 \Omega, L =25.48 mH\) અને \(C=796 \mu F\) છે, તો અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ __________ છે.GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- આપેલ કોલમમાં, કયું અસંગત છે?
વિકલ્પ સૂક્ષ્મજીવ મેળવાતો ઘટક ઉપયોગ (A) સેક્કેરોમાયસિસ સેરિવિસી ઈથેનોલ આથવણ યુક્ત પીણાં તરીકે (B) મોનાસ્કસ પુરિયસ સાયક્લોસ્પોરિન -A અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે (C) સ્ટ્રેપ્ટોકોક્સ સ્ટ્રેપ્ટોકાઈનેઝ Clot buster તરીકે (D) એસ્પરજીલસ નાઈઝર સાઈટ્રિક એસિડ ઔદ્યોગિક ઉત્પાદનમાં GUJCET 2026 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર ધરાવતાં બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહક તાર A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે r અને R છે. અહીં r < < < R આ વાહકોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ વડે આપી શકાય છે.
GUJCET 2013 Hard - \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- ગણ \(A=\{3,4,5\}\) પરનો સંબંધ \(S=\{(3,3),(4,4)\}\) એ _________.GUJCET 2018 Hard
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard