ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી \(10^{19}\) ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિધુતભાર __________.

  1. A -1.6 C
  2. B +1.6 C
  3. C \(10^{19} C\)
  4. D \(10^{-19} C\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) +1.6 C

Step-by-step Solution

Detailed explanation

(B)
\(\begin{array}{l} Q =n e \\ Q =10^{19} \times 1.6 \times 10^{-19} \\ Q =1.6 C \end{array}\)
ઇલેક્ટ્રોન દૂર કરતાં ઘન વિધુતભાર ખુલ્લો થાય.
From GUJCET
Explore more questions on app