enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Reproductive Health
મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.
- A બિનઔષધિય
- B Cu મુક્ત કરતું
- C અંતઃસ્ત્રાવ મુક્ત કરતું
- D Mg મુક્ત કરતું
Answer & Solution
Correct Answer
(B) Cu મુક્ત કરતું
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
- સરટોલી કોષો ઉપર કાર્ય કરતો અને શુક્રકાયાન્તરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંત:સ્ત્રાવ __________.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- એક કોઇલમાંથી 1 mA નો વિધુતપ્રવાહ પસાર કરતાં તેની સાથે સંકળાયેલ ફલક્સ \(5 \mu W b\) છે, તો આ કોઇલનું આત્મપ્રેરકત્વ __________.GUJCET 2012 Hard
- મનુષ્ય દ્વારા થતાં અતિશોષણના લીધે છેલ્લાં પાંચસો વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ છે ?GUJCET 2022 Medium
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium