enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
7 ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા સુરેખ વાહકતારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી 'a' જેટલા લંબ અંતરે (જ્યાં a < r ) ચુંબકીયક્ષેત્રની તીવ્રતા Β α __________
- A \(a^2\)
- B \(\frac{1}{a^2}\)
- C \(\frac{1}{a}\)
- D \(a\)
Answer & Solution
Correct Answer
(D) \(a\)
Step-by-step Solution
Detailed explanation
D
\(B=\frac{\mu_0 r u}{2 \pi r^2}\) પરથી,
\(B \propto a\) (તારના અંદરના ભાગમાં)
\(B=\frac{\mu_0 r u}{2 \pi r^2}\) પરથી,
\(B \propto a\) (તારના અંદરના ભાગમાં)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?GUJCET 2022 Medium
- એક સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 : 1 છે. 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વોલ્ટેજ મળે ?GUJCET 2012 Easy
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- જો ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે જેના ત્રિકોણના શિરોબિંદુઓ \(A(1,3), B(0,0)\) અને \(C(k, 0)\) છે, તો \(k\) = _________.GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આઈસોથેલિક એસિડ મળશે ?GUJCET 2018 Easy
- એક કોઇલમાંથી 1 mA નો વિધુતપ્રવાહ પસાર કરતાં તેની સાથે સંકળાયેલ ફલક્સ \(5 \mu W b\) છે, તો આ કોઇલનું આત્મપ્રેરકત્વ __________.GUJCET 2012 Hard
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium