enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^3\) =_________.
- A \(\left[\begin{array}{cc}\cos 3 \theta & -\sin 3 \theta \\ \sin 3 \theta & \cos 3 \theta\end{array}\right]\)
- B \(\left[\begin{array}{cc}-\cos 3 \theta & \sin 3 \theta \\ \sin 3 \theta & \cos 3 \theta\end{array}\right]\)
- C \(\left[\begin{array}{cc}\cos 3 \theta & -\sin 3 \theta \\ -\sin 3 \theta & \cos 3 \theta\end{array}\right]\)
- D \(\left[\begin{array}{cc}\cos 3 \theta & \sin 3 \theta \\ -\sin 3 \theta & \cos 3 \theta\end{array}\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[\begin{array}{cc}\cos 3 \theta & \sin 3 \theta \\ -\sin 3 \theta & \cos 3 \theta\end{array}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{A}^n = \left[\begin{array}{cc}\cos n\theta & \sin n\theta \\ -\sin n\theta & \cos n\theta\end{array}\right] \) \( \mathrm{A}^3 = \left[\begin{array}{cc}\cos 3\theta & \sin 3\theta \\ -\sin 3\theta & \cos 3\theta\end{array}\right] \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x=4 \cos \theta, y=3 \sin \theta\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2020 Hard
- એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.GUJCET 2018 Hard
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - જો \(\sin ^{-1} a=\alpha+\beta\) અને \(\sin ^{-1} b=\alpha-\beta\) તો, \(\sin ^2 \alpha+\cos ^2 \beta=\) _________ .GUJCET 2022 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - રેખા \(y=3-x, \mathrm{X}\)-અક્ષ અને રેખાઓ \(x=2\) તથા \(x=5\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Hard
- જ્યારે x = 0 હોય ત્યારે y = 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=-4 x y^2\) નો વિશિષ્ટ ઉકેલ _________ થાય.GUJCET 2023 Hard
- જો રેખાઓ \(\frac{x-3}{-3}=\frac{y-2}{2k}=\frac{z-3}{2}\) અને \(\frac{x-1}{3 k}=\frac{y-1}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, \(k=\) _________ છે.GUJCET 2024 Hard