enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)
- A \(E \propto \frac{1}{r^4}\)
- B \(E \alpha \frac{1}{r^3}\)
- C \(E \alpha \frac{1}{r}\)
- D \(E \alpha \frac{1}{r^2}\)
Answer & Solution
Correct Answer
(B) \(E \alpha \frac{1}{r^3}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(E \propto \frac{1}{r^3}\)
\(E \propto \frac{1}{r^3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પારાના સમાન 27 ટીપાંઓને 10 V ના વિદ્યુતસ્થિતિમાને એકસાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી, બધા વિધુતભારિત ટીપાંને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુતસ્થિતિમાન_____volt.GUJCET 2015 Hard
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________GUJCET 2008 Medium - સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
- 25.48 mHનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા \(8 \Omega\) નો એક શુદ્ધ અવરોધક 50 Hz આવૃત્તિવાળા એક AC સ્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ (I) અને વોલ્ટેજ (V) વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?GUJCET 2023 Hard
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?GUJCET 2025 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)GUJCET 2023 Easy