ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

એક સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 : 1 છે. 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વોલ્ટેજ મળે ?

  1. A 1.5 V
  2. B 3 V
  3. C 6 V
  4. D શૂન્ય
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

D.શૂન્ય
લેકલાન્સે સેલ DC પ્રવાહ આપે છે અને DC પ્રવાહ માટે ટ્રાન્સફોર્મરનો આઉટપુટ શૂન્ય મળે.
Same subject
Explore more questions on app