enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.

- A 3
- B \(\frac{1}{9}\)
- C \(\frac{1}{3}\)
- D 9
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{9}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(1=n A v_d e\) પરથી
\(\begin{aligned} v_d & =\frac{1}{n A e} \\ \therefore \quad v_d & \alpha \frac{1}{A} \alpha \frac{1}{r^2} \\ \therefore \quad \frac{\left(v_d\right)_{ A }}{\left(v_d\right)_{ B }} & =\frac{(r)^2}{(3 r)^2}=\frac{1}{9}\end{aligned}\)
\(1=n A v_d e\) પરથી
\(\begin{aligned} v_d & =\frac{1}{n A e} \\ \therefore \quad v_d & \alpha \frac{1}{A} \alpha \frac{1}{r^2} \\ \therefore \quad \frac{\left(v_d\right)_{ A }}{\left(v_d\right)_{ B }} & =\frac{(r)^2}{(3 r)^2}=\frac{1}{9}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગમાં લેવામાં આવે છે ?GUJCET 2013 Medium
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- વિકલ સમી. \(\frac{d y}{d x}=e^{x+y}\) નો વ્યાપક ઉકેલ __________ થશે.GUJCET 2026 Easy
- કયું સંકીર્ણ ફેશિયલ સમઘટક ધરાવે છે?GUJCET 2018 Easy
- નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે ?GUJCET 2013 Hard
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium