enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .
- A 0.4 A
- B 40 A
- C 10 A
- D 4 A
Answer & Solution
Correct Answer
(B) 40 A
Step-by-step Solution
Detailed explanation
B.40 A
પાવર \(P_1=V_1 I_1\)
\(\therefore \quad I_1=\frac{P_1}{V_1}\)
\(I_1=\frac{4 \times 10^3}{100}\)
\(I_1=40 A\)
પાવર \(P_1=V_1 I_1\)
\(\therefore \quad I_1=\frac{P_1}{V_1}\)
\(I_1=\frac{4 \times 10^3}{100}\)
\(I_1=40 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2026 Medium
- તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____GUJCET 2018 Hard
- એલ્નિકો __________ ની મિશ્ર ધાતુ છે.GUJCET 2019 Easy
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium
- પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy