enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.
- A \(5: 3: 1\)
- B \(\sqrt{125}: 15: 1\)
- C \(1: 15: 125\)
- D \(1: 3: 5\)
Answer & Solution
Correct Answer
(C) \(1: 15: 125\)
Step-by-step Solution
Detailed explanation
\(R =\frac{\rho l}{A}=\frac{\rho l^2}{A l}=\frac{\rho l^2}{V}\)
\({ll}\therefore R =\frac{\rho l^2}{m} d\left(\because \text { volume } V =\frac{m}{d}\right) \\ \therefore R \alpha \frac{l^2}{m} \\ \therefore R _1: R _2: R _3\)
\({l}=\frac{(1)^2}{5}: \frac{(3)^2}{3}: \frac{(5)^2}{1} \\ R_1: R_2: R_3=\frac{1}{5}: 3: 25 \\ R_1: R_2: R_3=1: 15: 125\)
\({ll}\therefore R =\frac{\rho l^2}{m} d\left(\because \text { volume } V =\frac{m}{d}\right) \\ \therefore R \alpha \frac{l^2}{m} \\ \therefore R _1: R _2: R _3\)
\({l}=\frac{(1)^2}{5}: \frac{(3)^2}{3}: \frac{(5)^2}{1} \\ R_1: R_2: R_3=\frac{1}{5}: 3: 25 \\ R_1: R_2: R_3=1: 15: 125\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
More PYQs from GUJCET
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - સમાન દળ અને સમાન વિધુતભાર ધરાવતાં બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિધુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર ______ \(\times 10^{-1} m\) હશે.
કણનું દળ \(=1.66 \times 10^{-27} kg\)
કણનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} C\)
\(k=9 \times 10^9\) MKS, \(g=10 ms^{-2}\)GUJCET 2016 Medium - નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- I લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરત્વ L વધે છે, જ્યારે..... (અહીં આંટા N નિશ્ચિત છે.)GUJCET 2021 Hard
- કોપર (Copper) તેના સ્થાયી (stable) સંયોજનોમાં (compounds) માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા (oxidation state) જ શા માટે દર્શાવે છે?GUJCET 2011 Medium