ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter

એક ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેઇન રચાય છે. આ ડોમેઇનની પ્રત્યેક બાજુ \(2 \mu m\) છે. આ ડોમેઇનમાં \(4 \times 10^{10}\) પરમાણુ છે. અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા \(16 \times 10^{-24} Am ^2\) છે. આ ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન __________ \(A m^{-1}\) થાય.

  1. A 8 × 104
  2. B 7.2 × 104
  3. C 3.6 × 104
  4. D 64 × 104
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 8 × 104

Step-by-step Solution

Detailed explanation

A.8 × 104
મેગ્નેટાઇઝેશન
\(M =\frac{n m}{V}\)
\(\therefore \quad M=\frac{4 \times 10^{10} \times 16 \times 10^{-24}}{\left(2 \times 10^{-6}\right)^3}\)
\(\therefore \quad M =8 \times 10^4 Am ^{-1}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app