ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.

  1. A \(1: 3\)
  2. B \(3: 1\)
  3. C \(1: 2\)
  4. D \(2: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(3: 1\)

Step-by-step Solution

Detailed explanation

(B)
બંને વાયર સમાંતર રીતે જોડાયેલા હોવાથી
\(I_1 R_1=I_2 R_2\)
\(\therefore \frac{ I _1}{ I _2}=\frac{ R _2}{ R _1}=\frac{\rho \frac{l_2}{\pi r_2^2}}{\rho \frac{l_1}{\pi r_1^2}}\)
\(\therefore \frac{ I _1}{ I _2}=\frac{l_2}{l_1} \times\left(\frac{r_1}{r_2}\right)^2\)
\(\begin{array}{l}\therefore \frac{I_1}{I_2}=\frac{4}{3} \times\left(\frac{3}{2}\right)^2 \\ \therefore \frac{I_1}{I_2}=\frac{3}{1}\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app