enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.
- A \(245.65^{\circ} C\)
- B \(365.65^{\circ} C\)
- C \(345.65^{\circ} C\)
- D \(354.56^{\circ} C\)
Answer & Solution
Correct Answer
(C) \(345.65^{\circ} C\)
Step-by-step Solution
Detailed explanation
(C)
અહીં \(\begin{array}{ll} R _0=5 \Omega & \theta_0=0^{\circ} C \\ R _1=5.23 \Omega & \theta_1=100^{\circ} C \\ R _2=5.795 \Omega & \theta_2=?\end{array}\)
\(\Rightarrow \quad R _\theta= R _0\left[1+\alpha\left(\theta-\theta_0\right)\right]\) પરથી,
\(\therefore \quad R _\theta- R _0= R _0 \alpha\left(\theta-\theta_0\right)\)
હવે \(\begin{array}{l} R _\theta- R _0= R _0 \alpha \theta\left(\because \theta_0=0\right) \\ R _1- R _0= R _0 \alpha \theta_1 \\ R _2- R _0= R _0 \alpha \theta_2 \quad \ldots \text { (1) }\end{array}\)
સમીકરણ (i) અને (ii) નો ગુણોત્તર લેતા
\(\begin{array}{rlrl} & \frac{ R _1- R _0}{ R _2- R _0} & =\frac{\theta_1}{\theta_2} \\ & \therefore \frac{5.23-5}{5.795-5} & =\frac{100}{\theta_2} \\ & \therefore & \frac{0.23}{0.795} & =\frac{100}{\theta_2} \\ & \therefore & \theta_2 & =345.65^{\circ} C \end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?GUJCET 2013 Hard
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- એક L-C-R AC શ્રેણી પરિપથ માટે L = 9H, \(C=100 \mu F\) અને \(R =10 \Omega\) છે, તો પરિપથનો Q ફેક્ટર __________ છે.GUJCET 2019 Medium
- X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- જો \(2\left|\begin{array}{ll}\sin (A+B) & \cos (A+B) \\ \cos (A-B) & \sin (A-B)\end{array}\right|+\sqrt{3}=0\) તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Medium
- 6.45 ગ્રામ CH3 CH2 CI નું ડિહાઇડ્રોહેલોજીનેશન કરવામાં આવ્યું, ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નીપજનું વજન કેટલું થાય ?
[H, C અને Cl ના પરમાણ્વિયદળ અનુક્રમે 1, 12 અને 35.5 ગ્રામ/મોલ-1 છે.]GUJCET 2015 Medium - કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy