enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
એલ્નિકો __________ ની મિશ્ર ધાતુ છે.
- A Al, Ni, As, P
- B Al, Ni, Cu, P
- C Al, Ni, Cu, Co
- D Al, As, P, Pt
Answer & Solution
Correct Answer
(C) Al, Ni, Cu, Co
Step-by-step Solution
Detailed explanation
C.Al, Ni, Cu, Co
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- સિઝીયમની થ્રેશોલ્ડ આવૃત્તિ \(5.16 \times 10^{14}\) Hz છે, તો તેનું કાર્યવિધેય ___________ ev છે.GUJCET 2020 Hard
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
- વિધુતભાર વિતરણને લીધે વિધુતક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસીયન પૃષ્ઠ લેવામાં આવે છે ?GUJCET 2011 Medium
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{y-x}\) નો વ્યાપક ઉકેલ ___________ છે.GUJCET 2025 Hard
- એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 A ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુતસ્થિતિમાન 220 V છે, તો સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ __________ થશે.GUJCET 2023 Easy
- નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી છે?
GUJCET 2022 Easy - વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium