enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.
- A \(\left(-\frac{\pi}{2}, \frac{\pi}{3}\right)\)
- B \(\left(-\frac{\pi}{3}, \pi\right)\)
- C \(\left(-\frac{\pi}{3}, \frac{\pi}{3}\right)\)
- D \(\left(-\frac{\pi}{3}, \frac{\pi}{2}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\left(-\frac{\pi}{3}, \frac{\pi}{3}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(f'(x) = \sec^2 x - 4\) \(f'(x) < 0 \implies \sec^2 x - 4 < 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિકલ સમીકરણ \(e^{\frac{d^2 y}{d x^2}}=x\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ છે.GUJCET 2021 Medium
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - જો રેખાઓ \(\frac{x-3}{-3}=\frac{y-2}{2k}=\frac{z-3}{2}\) અને \(\frac{x-1}{3 k}=\frac{y-1}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, \(k=\) _________ છે.GUJCET 2024 Hard
- વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- એક વિધુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે તો .....GUJCET 2016 Medium
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard
- પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)GUJCET 2012 Hard