enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?
- A \(\frac{2 \pi Br^3}{\mu_0}\)
- B \(\frac{\pi B r^3}{\mu_0}\)
- C \(\frac{4 \pi Br { }^3}{\mu_0}\)
- D \(\frac{\pi B r^3}{4 \mu_0}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{2 \pi Br^3}{\mu_0}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic moment \(=i A\) \(\quad \quad \ldots \ldots(1)\)
Magnetic field of circular loop
\(\begin{array}{l} B =\frac{\mu_0}{2} \frac{i}{r} \\ i=\frac{2 r B}{\mu_0}\end{array}\)
Area \(A =\pi r^2\)
Substituting in equation (1)
Magnetic moment \(=\frac{2 r B}{\mu_0} \pi r^2\)
\(=\frac{2 \pi Br^3 }{\mu_0}\)
Magnetic field of circular loop
\(\begin{array}{l} B =\frac{\mu_0}{2} \frac{i}{r} \\ i=\frac{2 r B}{\mu_0}\end{array}\)
Area \(A =\pi r^2\)
Substituting in equation (1)
Magnetic moment \(=\frac{2 r B}{\mu_0} \pi r^2\)
\(=\frac{2 \pi Br^3 }{\mu_0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- સમાન 25 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનનો પાવર શું છે?GUJCET 2025 Easy
- એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી પટ્ટાઓ (three orange bands) આવેલા છે. આ અવરોધક દ્વારા મહત્તમ પ્રદાન થતા અવરોધનું મૂલ્ય (maximum value of resistance) _______ હશે.GUJCET 2014 Hard
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- હાઇડ્રોજન અણુમાં, ઇલેક્ટ્રોન \(5 \times 10^{-11} m\) ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો સમયગાળો \(1.5 \times 10^{-16} s\) છે. ઈલેક્ટ્રોન ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ __________ છે.(ઈલેક્ટ્રોનનો ચાર્જ \(1.6 \times 10^{-19} C\) છે)GUJCET 2006 Easy
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોની છે ?GUJCET 2022 Easy
- હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?GUJCET 2021 Hard
- જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે ?GUJCET 2011 Medium