enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.
- A બદલાતું વિધુતક્ષેત્ર
- B સ્થિર વિધુતક્ષેત્ર
- C બદલાતું ચુંબકીયક્ષેત્ર
- D સ્થિર ચુંબકીયક્ષેત્ર
Answer & Solution
Correct Answer
(A) બદલાતું વિધુતક્ષેત્ર
Step-by-step Solution
Detailed explanation
A.બદલાતું વિધુતક્ષેત્ર
\(i_d=\varepsilon_0 \frac{d}{d t}\left(\phi_{ E }\right)\)
\(i_d=\varepsilon_0 A \frac{d}{d t}( E (t))\)
\(i_d=\varepsilon_0 \frac{d}{d t}\left(\phi_{ E }\right)\)
\(i_d=\varepsilon_0 A \frac{d}{d t}( E (t))\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીયક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ છે.GUJCET 2018 Medium
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- વ્યવહારમાં વપરાતા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર માટે __________ વિકલ્પ સાચો છે.GUJCET 2016 Medium
More PYQs from GUJCET
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - નીચેના પૈકી કયું વિધેય \(\left(0, \frac{\pi}{8}\right)\) માં ઘટતું વિધેય છે ?GUJCET 2023 Easy
- નિકક્લ-કેડ્મિયમ કોષમાં ઓક્સિડેશનકર્તા તરીકે કયો પદાથ કાર્ય કરે છે ?GUJCET 2022 Hard
- અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ?GUJCET 2020 Medium
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy